બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 10

  • 2.5k
  • 1.4k

"નાની સાચું જ કહેતા હતા. મે તેમની વાતનો ક્યારેય વિશ્વાસ ના કર્યો. અમરાપુર માં બનેલી એ ઘટના શાયદ સત્ય હશે. અને આજે મે જોયું એના પરથી તો તે ઘટના સત્ય જ લાગે છે. એ છોકરી નો પડછાયો...” શિવમ પોતાના મનમાં વિચારોનું વંટોળ ઉભુ કરે છે ત્યાંજ ભયંકર.......ત્યાંજ ભયંકર પવન ફૂકાવા લાગ્યો. અચાનક ધરતી કાંપવા લાગી. પવન એટલો જોરદાર ફૂંકાતો હતો જેનાથી આજુબાજુ ધૂળના ગોટે ગોટા ઉડી રહ્યા હતા. કશું પણ દેખાવું શક્ય નહોતું. ચારેબાજુ બાજુ ફક્ત ધૂળ જ દેખાઈ રહી હતી. હજુ બધાં સમજે કે આ શું થઈ રહ્યું છે એ પેલા જ એક ખુબજ ભયંકર જંગલી જાનવર ની ત્રાડ