સાથ નિભાના સાથિયા - 10

  • 2.4k
  • 1k

ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૦ “સરસ તમે આવો પછી એક દિવસ આપણે સાથે જઈશું. તું કહેજે ક્યાં જવું છે?”“એવું કાંઈ નથી. તમે જ્યાં મને લઇ જશો મને ગમશે જ.”“ઓહ! એવું કેમ? તારા મનપસંદ જગ્યા કહે તો ત્યાં જઈએ.”“હું બહુ બહાર નીકળી જ ન હતી એટલે મને ખબર જ નથી.”“એ તો હું જાણું છું.હવે તને ગમે ત્યાં ફરાવીશ.”“ઓહ તો તો મને ફિલ્મ જોવી છે તમે ચાલસો? અને પછી મોલમાં ફરીશું પણ પૈસા હું આપીશ તો જ ચાલીશ?”“હા,હા મને ગમશે. મેં પણ ઘણા વખતથી ફિલ્મ નથી જોઈ.તારું સ્વપ્ન પૂરું થાય ત્યારે તું આપજે બસ.”“ઠીક છે. હું મારા માસીને નારાજ ન કરું જેવું