હું અને અમે - પ્રકરણ 10

  • 2.7k
  • 1.7k

સવારમાં રાકેશ અને સાજીદ બંને મોહનના ઘરે જતા હતા. "જબ તક મેં ના કહું કુછ મત બોલના." રાકેશ સામે જોતા સાજીદ બોલ્યો તો તેણે આશ્વર્ય સાથે તેની સામે જોયું. "અરે ઐસે મત દેખો. મુજે પાતા હૈ તુમ હોંશિયાર હો, લેકિન પહેલે મેં બાત કરૂંગા." રાકેશ કશું ના બોલ્યો અને બેફિકરાઈથી કારની બહાર જોવા લાગ્યો."ઠીક હૈ?" તેણે ફરી પૂછ્યું."હા હા યાર.""મૈને પહેલી બાર જૈસા તુમકો દેખા થા ઉસસે કુછ બદલે સે લગ રહે હો.""વોહ દેખના આપકા કામ નહિ હૈ." તેણે એકદમ તોછડાઈથી જવાબ આપ્યો."અબ તો તુમ બિલકુલ બદલે હુયે હો, મિયાં!" સાજીદે હળવી હસી સાથે વાત કરતાં પોતાની કાર મોહનસાહેબ ના