અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 10

  • 2.9k
  • 1.4k

હું છું પ્રેમનો દરિયો, તું મારી હસ્તી વિસરાવી જોજે! જો શક્ય હોય તો તારા હદયપટ્ટને છીછરો કરી લેજે..આરવના આવતા તહેવારની ઉજવણીમાં ચાર ચાંદ લાગી ગયા.રાતે જમવાના સમયે આરવ પર ફોન આવ્યો ને તેનું મોઢું પડી ગયું.શું થયું? તારુ મોઢું કેમ પડી ગયું?મમ્મી, ભાઈબીજના દિવસે મારે કંપનીમાં લિગલી જોઈન કરવાનું છે, તો મારું બેગ પેક કરી લઈએ,એક અઠવાડિયું ભરૂચ રોકાવું પડશે! તુ આજે આવ્યો ને પરમ દિવસે જતો રહેશે!જોબ એટલે જોબ. મારે જવું પડશે. આથી સીમાએ ફટાફટ ઘરકામ પતાવ્યું. આરવ મોબાઈલમાં બિઝી થયો..ઝરણાનો મેસેજ આવ્યો કે હું ઘરે આવ છું. હમણાં આવે છે?અત્યારે, હું સપનામાં આવીશ.હમમ.... આઈ વેટિંગ ફોર યુ.. અને