બલિદાન પ્રેમ નુ.. - 13

  • 2.4k
  • 1.4k

નેહા મલય સોનિયા અને રાજ ગાડી માં ગોઠવાયા અને પહોંચ્યા સોનિયા ના પપ્પા ના મોલ માં... સોનિયા માં પપ્પા ત્યાં જ આવ્યા અને નેહા ને જોઈ ને ખુશ થઇ ગયા... નેહા ને મળી ને પોતે પોતાના કેબિન માં કોઈ નો ફોન હોવા થી જતા રહ્યા... નેહા ની નજર કંઈક શોધી રહી હતી... મલય એ નેહા ને થોડા રૂપિયા આપ્યા... અને કહ્યું કે તું અને સોનિયા તારા કપડાં ખરીદી લો પહેલા... પછી બીજું કઈ જોઈએ તો આગળ લઈએ... નેહા હકાર માં માથુ હલાવી ને સોનિયા સાથે લેડીસ શોપિંગ ના કાઉન્ટર પર આવી...તને આટલા વખત માં એક પણ દિવસ અમારી યાદ ના