ૐ(આપણે આગળનાં ભાગમાં જોયું કે નીયા પ્રીયંકા સાથે મોલમાં આવે છે. ત્યાં વિરાજ અને પ્રિતી પણ શોપિંગ કરવા માટે આવ્યાં હોય છે. પ્રિતી અને પ્રીયંકા બન્ને શોપિંગમાં લાગી જાય છે અને નીયા અને વિરાજ મોલમાં ચક્કર મારવા માટે નીકળે છે. ફૂડ કોર્ટમાં બેસીને બન્ને ઘણી વાતો કરે છે. વાત-વાતમાં વિરાજ કહે છે કે 'એક વ્યક્તિને કારણે તેનાં જીવનમાં ઘણુ પરિવર્તન આવી ગયુ છે.' આ સાંભળી નીયા તેને તે વ્યક્તિનું નામ પુછે છે ત્યારે વિરાજ નીયાને તે વ્યક્તિ સાથે મળવા એક કપડાંની શોપ પર લઇ જાય છે જયાં દીવાલમાં લાગેલા અરીસામાં નીયાને તેનુજ પ્રતિબિંબ દેખાડીને કહે છે કે, "નીયા જ એ