પ્રેમ સમાધિ - પ્રકરણ-29

(34)
  • 4.4k
  • 2
  • 2.2k

પ્રેમ સમાધિ પ્રકરણ-29 વિજયે સકસેનાને થોડી કરન્સી નોટ કાઢી ને આપી કહ્યું “આ રોઝીને આપી દેજે બાકીની સૂચના મેં શિંદેને આપી દીધી છે પછી પાંચ ડોલરની કરન્સી સકસેનાને આપી... હસ્યો... સકસેના કંઇક વિચિત્ર રીતે હસ્યો... પછી નોર્મલ હાવભાવ કરી કહ્યું “થેંક્સ સર... હું બધાં કામ પતાવી દઇશ. તમે નિશ્ચિંત રહો...” વિજયે થેન્ક્સ કહ્યું અને પોતાની બેગ સાથે ટેક્ષીમાં બેસી ગયો. ટેક્ષીમાં બેસી ડ્રાઇવરને કહ્યું “સુરત લે લો..” પેલો ડ્રાઇવર મીરરમાંથી વિજય અને એની એટેચીને જોઇ રહેલો એણે નજર હટાવી કહ્યું “યસ સર.”. વિજયે શીપ પર ફોન લગાવ્યો... શીપ પરનાં સ્ટાફે કહ્યું સર તમે આવો એટલે નીકળીએ અહીં બધો સામાન ઉતરી