"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:61" આપણે આગળ જોઈ ગયા કે નાયરાના બેસણાની વિધિ બાદ ભજન હોય છે સૌ ભજનની તૈયારી કરે છે પરંતુ આનંદીબેનની પોતાની જાતને અણધડ વર્તનથી હાસ્યાસ્પદ પરિસ્થિતિમાં મૂકે છે.આર્વી મહેમાનની આગતા સ્વાગતાની સાથે વિનુ અને શોભાને પણ સાચવે છે...સાથે સાથે માલતીબહેનને પણ ખોવાયેલો દિકરો પરત આપશે તેવુ વચન આપે છે...તો અહીં એક પત્ર પાર્થિવને હચમચાવી મૂકે છે.પત્રમાં શુ હોય છે તે હવે જોઈએ... રેખાબેન:એ આનંદી બોલ નહીં સૌ તારી ઉપર હસે છે... આનંદીબેન: તો હસે છે એને હસવા દો... રેખાબેન: એ...આર્વી બેટા આનંદીને મહેમાન રૂમમાં લઈ જા... આર્વી: હા...જી... ચિંતનભાઈ: પોતાની