જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 52

  • 1.5k
  • 698

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:52" આપણે આગળ જોઈ ગયા કે...નાયરાની તબિયત દિવસે ને દિવસે ગંભીર થતી જાય છે.તો અહીં નિપાનુ ચિડિયાપણુ સૌને હેરાન કરી મૂકે છે માલતીબહેનના સ્વભાવનો પ્રેમાળ સ્વભાવ નિપાનુ હ્રદય પરિવર્તન કરવામાં સફળ રહે છે કે કેમ નાયરાની દેહ ત્યાગથી સ્વર્ગારોહણની સફર કેવી રહે છે તે હવે જોઈએ... માલતીબહેને નિપાને ચપટી વગાડી તેનુ ધ્યાન ભંગ કરાવ્યું... માલતીબહેન: એ...ક્યાં ખોવાઈ ગઈ દિકરા...? નિપા: ક્યાય નહીં... માલતીબહેન: ચાલ રસોડામાં... નિપા: હા આન્ટી... અર્જુનભાઈને આજે એ વાત કોરી ખાતી હતી કે તે પોતાની દિકરીને કેળવી ન શક્યા...તેમની પત્નીએ પણ ધ્યાન ન આપ્યું... કોઈ માતા આવા