જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 51

  • 1.4k
  • 590

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:51" આપણે આગળ જોઈ ગયા કે નાયરાની પરિસ્થિતિ દિવસે દિવસે.ગંભીર થતી જાય છે.તો અહીં નિપાના તૂમાખી ભર્યા વર્તનથી અર્જુનભાઈ હેરાન હોય છે.શું પાર્થિવ અને અર્જુનભાઈ બેઉની હેરાનગતિનો અંત આવે છે?આવે છે તો કેવી રીતે એ હવે જોઈએ... પાર્થિવ:ગમે તેમ કરો મારી નાયરાને બચાવી લો...હું એના વગર રહી નહીં શકું... નર્સ: અમે પ્રયત્ન કરી શકીએ બાકી ભગવાન પર છોડી દો... પાર્થિવ: સિસ્ટર આમ ન બોલો, હું શું કરીશ...એના વગર...? નર્સ: સાચુ કહુ તો ભાઈ એક વાત કહી શકુ...?શુ મને મંજુરી છે? પાર્થિવ: હા બોલો ને...શું કહેવા માંગો છો? નર્સ: તમે જો