જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 50

  • 1.5k
  • 628

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:50" આપણે આગળ જોઈ ગયા કે... નાયરાની એકાએક બગડતી તબિયત પાર્થિવને મનથી તોડી રાખે છે.આર્વી પાર્થિવને સાચવી લે છે.પરંતુ ઘરેથી વારંવાર ફોન આવતો જોઈને પાર્થિવની ચિંતામાં વધારો કરે છે. હવે આગળ.... માલતીબહેન: બેટા નિપા અત્યારે રાત છે આવી વાત કરવાનો સમય છે? ત્યાં જ પાડોશીનુ ટોળુ આવ્યું, "શરમ છે તમારામાં આખો દિવસ શું ભવાઈઓ કરે રાખો છો...?નથી તમે રાત જોતા કે નથી દિવસ, માલતી તારે તો કેમ કોઈની જોડે બનતી નથી? અરે...આ ઉંમરે લાજ ન આવે...આ છોકરી તો તારા કરતાં ઘણી નાની છે તને ઝગડવા કોઈ ન મળ્યું એટલે નાની