જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 46

  • 1.4k
  • 660

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:46" આપણે આગળ જોઈ ગયા કે...નિપાનુ એકાએક માલતીબહેનના ઘરે પહોંચવુ સૌને વિચારતા કરી મૂકે છે.દિકરી દ્વારા મુકાયેલા આક્ષેપથી અર્જુનભાઈ ઉકળી ઉઠે છે પોતાના ગુસ્સો કાબુમાં ન રહેલા તેમની દિકરી ઉપર તે હાથ ઉપાડે છે.તો અહીં પાર્થિવ પર અજાણ્યા નંબરનો ફોન આવતાં તે માનસિક રીતે અકડાતો હોય છે પરંતુ નાયરા વિશે તેને સમાચાર મળતા તેને આઘાત લાગે છે...હવે આગળ... પાર્થિવ: આ કેવી રીતે બની શકે કાલ તો એને સોશિયલ મિડિયામાં પ્રોફાઈલ બદલી છે ત્યાં સુધી તો તે ઠીક હતી,આ શુ એકાએક...? અજાણ્યો નંબર: તમારે વિશ્વાસ કરવો ન કરવો એ તમારી મરજીની