જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 45

  • 1.4k
  • 622

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:45" આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેન અને અર્જુનભાઈ પોતાના જીવન વિશે એકબીજા સાથે ચર્ચા કરતા હોય છે,અહીં એકાએક તાળી વાગવાનો અવાજ આવે છે... હવે આગળ... અજાણી છોકરી: વાહ...બાકી શુ સીન છે....હજી મમ્મીને અવસાન પામે બહુ દિવસો પણ નથી થયા...અને તમે હવે આજુબાજુ મો મારવાનું પણ શરૂ કર્યું... માલતીબહેન: કોણ છે અને ક્યાંથી આવી છો?આ રીતે કેમ વાત કરે છો? અજાણી છોકરી: તમારી માટે હુ અજાણી હશુ...પણ આમના માટે તો હું...એમની દિકરી છું... માલતીબહેન: એક મિનિટ...તુ એ જ દિકરી છો...? અજાણી છોકરી: કેવી છોકરી...મને કહેજો પહેલાં...તમે મારા ને મારા પપ્પા