જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 40

  • 1.5k
  • 720

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:40" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવે આપેલી સરપ્રાઈઝ જોઈ માલતીબહેન તો માનો અવાક બની જાય છે.પાર્થિવ મમ્મીની હળવી મજાક કરે એ પહેલાં તેનો ફોન રણકે છે.માલતીબહેનનું અવાક થવાનું કારણ શું હોઈ શકે આ શખ્સ કોણ હોય છે? માલતીબહેનનો સબંધ ભૂતકાળમા શું હોય છે? આપણે મળીએ એ શખ્સને જેને માલતીબહેન જેવી મજબૂત સ્ત્રીને કંપાવી છે એ કોણ છે તેનાથી અવગત થઈએ...તો ચાલો સૌ અમદાવાદની પોળોમાં મકાન નં:20માં હવે આગળ, આ છોકરો પણ ગજબ કરે છે.આમ,બેસવાની જગ્યાએ આમ છોડીને ચાલ્યો જાય આવે એટલે વાત...છોડુ નહીં સાલાને...માલતીબહેન મન માંને મનમાં બબડાટ કરતાં