જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 39

  • 1.4k
  • 642

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:39" આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેનને સરપ્રાઈઝ જાણવાની ખુબ આતુરતા હોય છે.પરંતુ પાર્થિવ સવારનો વાયદો આપે છે. પરંતુ માલતીબહેનને રઘવાટથી ઊઘ આવતી નથી.આપણે જોઈએ કે સરપ્રાઈઝ જોઈ માલતીબહેનનુ શું રિએક્શન હોય છે... હવે આગળ... પાર્થિવ મમ્મીને આંખ પર પાટો બાધી બેઠકરૂમ તરફ લઈ આવે છે. માલતીબહેન: ઓહ...પાર્થુ બેટા કેટલીવાર પાટો ખોલ તો મને આંખ બળે દિકરા... પાર્થિવ: મમ્મી બસ થોડી જ મિનિટ છે,આટલી પણ રાહ નહીં જૂએ... માલતીબહેન: કેમ બેટા આવુ બોલે છે?તને શું તારી મમ્મી પરથી ભરોસો ઊઠી ગયો છે કે શું? માની લીધુ કે તારા પ્રેમ થી