જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 38

  • 1.4k
  • 718

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:38" આપણે આગળ જોઈ ગયા કે...પાર્થિવ કેનેડા જવાની તૈયારી કરતો હોય છે,પરંતુ પાર્થિવને કેનેડા જાય એ પહેલા મમ્મીના હાથે બનાવેલો નાસ્તો યાદગીરી સ્વરૂપે લઈ જવાની ઈચ્છા હોય છે... માલતીબહેન દિકરાને નિરાશ ન કરતાં નાસ્તો બનાવી દે છે, પરંતુ જાતાજાતા મમ્મીને શું સરપ્રાઈઝ આપે છે,એ સરપ્રાઈઝથી માલતીબહેનના વર્તનમા શું ફેરફાર થાય છે? પરંતુ પાર્થિવ જ્યારે નાયરા સાથે લગ્નની માંગણી કરે છે,ત્યારે માલતીબહેન કેમ ઢીલા પડી જાય છે? તેમનું આ કરવાનું શું કારણ હોય છે... નાયરાની હકીકત વિશે વાકેફ હોય છે હોય છે તો એવી શું હકીકત હોય છે તે હવે જોઈએ...