જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 37

  • 1.5k
  • 708

જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:37" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવ અને માલતીબહેન વચ્ચે નાયરાના કારણે તકરાર થાય છે.આર્વી પાર્થિવને શાંત પાડે છે.માલતીબહેનના દિલમાં શું રાજરમત હાલતી હોય છે તે હવે જોઈએ... માલતીબહેન: જ્યાં સુધી સાચુ તુ નહીં સાંભળે ત્યાં સુધી મારી વાતનો વિશ્વાસ નહીં કરે એમ જ ને... પાર્થિવ: મમ્મી તારા મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવું છે...શું કંઈ પણ વિચાર્યા વગર બોલે જાય છો? માલતીબહેન: પાર્થિવ હકિકત જાણી લે નહીં તો પાછળથી પછતાવવાનો દાડો આવી શકે છે... પાર્થિવ: જે કરવું હોય જે કહેવુ હોય તે જલ્દી કહે તો? માલતીબહેન: એટલે મતલબ