જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 35

  • 1.6k
  • 838

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:35" આપણે આગળ જોઈ ગયા કે,નાયરાના વર્તનથી પાર્થિવ ભાંગી પડે છે.આર્વી મજાક કરી પાર્થિવને દુઃખથી બહાર લાવવા પ્રયાસ કરે છે.પરંતુ આ મજાક ઘડીક પુરતી જ પાર્થિવને અસર કરે છે. આર્વી વાત બીજી દિશાએ વાળી પાર્થિવના ઉદાસ મિજાજને સુધારવા પ્રયાસ કરે છે હવે આગળ.... આર્વી: પહેલાં કહે તો,તને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં? પાર્થિવ: એ...હે....તારો શું ભરોસો...?તુ તો મારુ રિલેશન તોડાવે તો? આર્વી: તો છોડ હવે બીજી વાત કર...જ્યાં વિશ્વાસ ન હોય ત્યાં હું માથુ નથી પટકતી...જવા દે,બીજું કહે, માલતીબહેન કાન માંડી તમામ વાતો સાંભળી રહ્યા હોય છે. માલતીબહેન: એ...પાર્થિવ