જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 32

  • 1.5k
  • 776

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:32" આપણે આગળ જોઈ ગયા કે માલતીબહેન અને પાર્થિવ ખુબ જ આનંદ કરે છે માલતીબહેન તેમની યુવાનીના દિવસોમાં ખોવાઈ જાય છે.માં દિકરો વાતે વળ્યા હોય છે ત્યાં એકાએક એક ફોન આવે છે,તો પાર્થિવ ફોનમાં વળગ્યો હોય છે.માલતીબહેનને રઘવાટ થાય છે?શું નાયરાનો માલતીબહેન પ્રતિ વિચાર યોગ્ય હોય છે કે પછી ગેરસમજ?શું ગેરસમજ દૂર થાય છે કે પાર્થિવ અને નાયરા વચ્ચેના સબંધો વધુ વણસે છે?માલતીબહેન નાયરાને પોતાની પુત્રવધૂ તરીકે સ્વીકારે છે? કે આર્વીને... શું માલતીબહેન અને નાયરાના સબંધો ભવિષ્યમાં કેવા રહે છે? હવે આગળ... પાર્થિવ: નાયરા પ્લીઝ મમ્મીને અહીં હુ ટેકલ કરુ