જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 30

  • 1.4k
  • 628

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:30" આપણે આગળ જોઈ ગયાં કે દિકરો પાર્થિવ તેની મમ્મીના ખોળે ઘણા વર્ષો બાદ સુતો હોય છે.તેને મમ્મીના ખોળામાં શાંતિનો અહેસાસ થાય છે.શાંતિ ક્ષણિક જ હતી.પરંતુ માલતીબહેને નાયરાને પાર્થિવ માટે ના પાડી એ આઘાત જનક વાત હતી.તો પાર્થિવ સફાળો મમ્મીના ખોળામાંથી ઊભો થઈ ગયો પરંતુ માલતીબહેનની વિચારસરણી ઉપર પહેલાં તો વિશ્વાસ થયો નહીં પરંતુ આ બાબતે પાર્થિવનો નિર્ણય શું રહેશે...? પાર્થિવ: મમ્મી તને એનાથી વાંધો શું છે? નાયરા બહુ લાગણીશીલને સ્વભાવે સારી છે...અને વધુમાં દેખાવે પણ સુંદર છે.... માલતીબહેન: દેખાવે સારી વ્યક્તિ હોય એ જીવન માટે સારી જ સાબિત થાય