જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 21

  • 2.1k
  • 1.1k

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:21" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવને નાયરા મનમૂકી હોળી રમે છે.બેઉ પોતાની જીવનની સફર યાદગાર બનાવવા માટે બેઉ છેલ્લી મુલાકાતને યાદગાર બનાવે છે. સમયનું પણ ભાન રહેતું નથી....કે ક્યારે દિવસ બદલાઈ જાય છે.સવાર પડી જાય છે.પાર્થિવ એરપોર્ટ જવા નિકળે છે.સાથે નાયરા અને રાધે હોય છે.પરંતુ એરપોર્ટમાં લાજ કાઢેલી સ્ત્રી ફરી મળે છે.આ સંકેત શું સૂચવે છે...એ હવે જોઈએ... પાર્થિવ :રાધે આ માજીએ તો હદ કરી દીધી રોજ રોજ આમને શું આપવું મને લાગે છે કે એક દિવસ મારે પણ બેસવું પડશે... રાધે: એ...માજી તમને શરમ જેવું કંઈ છે કે