જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 15

  • 2.1k
  • 1.2k

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:15" આપણે આગળ જોઈ ગયા કે પાર્થિવની કોલેજ પૂરી થાય છે.રાધેની મદદથી પાર્થિવ નોકરીએ લાગી જાય છે.પગાર પણ સારો એવો હોય છે.પરંતુ તેનું દિલ આટલાથી નથી ભરાતું..એને પોતાની જાતનો વધુ વિકાસ કરવો તેવી ઝંખના તેને ઉજાગરા કરવા મજબૂર કરે છે.તે સખત મહેનતથી પરીક્ષા પાસ કરી પણ દે છે,પરંતુ નાયરાથી એકાએક નારાજગીનું શું કારણ હોય છે...એ હવે જોઈએ... પાર્થિવ: હવે શું....એને અહેસાસ તો થયો પરંતુ હવે મોડુ થઈ ગયું છે. નાયરાને રડતા જોઈ રાધેનુ દિલ દ્રવિત થઈ જાય છે. પરંતુ પાર્થિવનો ગુસ્સો બહુ સાતમા આસમાને હોય છે. રાધે: પણ તુ ગુસ્સે