જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 14

  • 2.3k
  • 1.3k

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:14" આપણે આગળ જોઈ ગયા કે આનંદિત રીતે પાર્થિવની કોલેજ પણ પૂરી થવા આવે છે.પરંતુ મનની અધુરી વાતની રજુઆત થાય છે તો પ્રત્યુત્તરમાં હા મળે છે કે ના...એ પહેલાં પરીક્ષાનો પડાવ કેવો રહે છે તે હવે જોઈએ.... રાધે: થોડું ભણવામાં ધ્યાન આપ..માની લીધું કે તારા પપ્પા મોટા બિઝનેસમેન છે.પરંતુ તારુ અલગ અસ્તિત્વ શું? નાયરા સહિત સૌ છોકરીઓ પાર્થિવની વાતો બિન પલકારામાં સાંભળી રહેલી.વાતોમાં કંઈ ખાસ તો છે. સૌ છોકરીઓ: કંઈ ખાસ નથી આવા તો અહીં કેટલાય છે...અને તારા માટે આ પહેલો થોડી છે...? નાયરા: એ...પણ આમાં મને ખાસ લાગ્યું આ