જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 9

  • 2.2k
  • 1.4k

"જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:9" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવની પરીક્ષા હોય છે એમાં માલતીબહેન સહિત સૌને પરીક્ષા ન હોય એવો માહોલ સર્જાયો હોય છે.ન કોઈનુ હસવુ ન કોઈનુ રડવુ..ખાલી સન્નાટો છવાઈ ગયેલો. જોત જોતા રીસિપ લેવાનો પણ દિવસ આવી ગયો... હવે આગળ... સૌ મિત્રો ઘણા સમયથી મળ્યા હોવાથી એકબીજા જોડે વાતો નો'હતી ખૂટતી. એ...તારો નંબર ક્યાં આવ્યો?ને તારે કેવી તૈયારી?આવા સવાલો ને કિલકારીથી તો આખીય સ્કુલ ગૂંજે.સૌ કોઈ પોતપોતાની મસ્તીમાં. પરંતુ રિતિકા મેડમની યાદે સૌ કોઈને ગળગળા કરી દીધા હતા. પરંતુ મિલનને વિદાય એ તો કુદરતી સંજોગ છે.તે વાતથી પોતાની જાતને સ્વસ્થ કરી.