જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 8

  • 2.1k
  • 1.1k

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:8" આપણે આગળ જોઈ ગયા,સૌ મિત્રો પરીક્ષાના ભારથી મુક્ત થવા પ્રવાસનું આયોજન કરે છે,ન તો કોઈ પાર્થિવ ને સામેલ કરતું કે ન કોઈ આર્વીને સામેલ કરતું તો પાર્થિવ અને આર્વી પોતાના વેકેશનનો ગોલ્ડન પિરિયડ કેમ માણે છે ને આગળ જીવનમાં કેવો વળાંક આવે છે તે હવે જોઈએ... સૌ કોઈના ચહેરે ખિન્નતા પ્રવર્તી રહેલી,કે ઘરમાંથી મંજૂરી મળશે કે કેમ?આ વિચારીને ચહેરા પરનો ઉત્સાહ ઓગળવાના આરે હતો. ચિંતા પણ તો હતી,આખરે જે વાતનો ડર હતો એ જ થયું. સૌ કોઈ ઉદાસ ચહેરે ઘરમાં પૂરાઈ જ ગયા. પરંતુ પાર્થિવ અને આર્વી પોતાની દુનિયામાં જ