જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 6

  • 2.3k
  • 1.3k

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:6" આપણે જોઈ ગયા કે,સ્કુલમાં વાર્ષિકોત્સવની તૈયારી ચાલી રહી હોય છે.રિતિકામેડમે આપેલા સૂચન મુજબ સૌ કોઈ કામ સોંપી દીધું હતું પરંતુ આર્વી સુનમુન બેઠી હતી આ જોઈ તેમનાથી પુછાઈ ગયું કે આ તે શું વાત થઈ?કેમ આર્વી શું થયું તને...?તો અહીં પાર્થિવ મસ્તીએ ચડ્યો હતો.આર્વીને મન તો થઈ રહ્યું હતુ કે નજર પલકાયા વગર બસ પાગલની જેમ નિહાળ્યા કરે...પરંતુ મેડમ બેઠા હતા તો આ કેમ શક્ય બને પરંતુ વ્યાકુળ દિલને તે કેમ કરી મનાવે તે હવે જોઈએ. રિતિકા મેડમ બાકી સૌથી અલગ વ્યક્તિત્વ હતુ એ હંમેશા વિદ્યાર્થીઓ સાથે ઊભા રહે કંઈ