જોગ લગા દે રે પ્રેમ કા રોગ લગા દે રે... - 4

  • 2.7k
  • 1.5k

"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:4" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવમાં આવી રહેલા બદલાવ જોઈ માલતીબહેન પોતાના દિકરાને નિહાળી રહેલા.તે દિવસથી દિકરા માટે કડક વર્તન છોડી કૂણાશ લાવ્યા રવિવારે પાર્થિવે ભણવામાં વિતાવ્યો.સોમવારે સ્કુલમાં ગયો.આર્વી સ્કુલમાં મોડા આવી તો મહેતા સાહેબે તેને બેન્ચ પર હાથ ઊંચા રાખવાની સજા આપી.પછી સર ગણિતના પ્રકરણમાં વ્યસ્ત થઈ ગયાં ત્યાં એકાએક આર્વીને ચક્કર આવ્યા.માનો કે પાર્થિવના દિલમાં માનો કે ભૂકંપનો એક આંચકો આવ્યો.તે સીધો જગ્યા પર ઊભો થઈ પડતી આર્વીને ઝીલી લીધી.મહેતા સાહેબ વિરોધ કરતાં રહી ગયા પરંતુ પાર્થિવ સરની વિરુદ્ધ જઈ આર્વીની પાસે બેઠો રહ્યો.તેમની વાતનો અનાદર કરવાનું શુ પરિણામ