"જોગ લગા દે રે,પ્રેમ કા રોગ લગા દે રે ભાગ:3" આપણે આગળ જોઈ ગયા કે,પાર્થિવ કકડાટ કરતો સ્કુલ પહોંચે છે મહેતા સાહેબ તેને સ્કૂલમાં મોડા આવવા બદલે સજા આપે છે.પરંતુ કોઈ પાર્થિવની તથાય લેતું નથી પરંતુ એક સૌથી અલગ તરી આવતી છોકરી આર્વી પાર્થિવની પાસે આવી.લંચબોક્ષમાંથી તેને પ્રેમથી ખવડાવી રહી હોય છે ત્યાં પાર્થિવનું મન સપનાંની દુનિયામાં ખોવાઈ ગયું હોય છે. એકાએક બેલ પડે છે,ત્યારે તે પોતાની જાતને સ્વસ્થ કરી દે છે...એકમ કસોટીનો સમય હોય છે.મોટું મોટું વાંચન કરી લે એટલે તેને હાશ થાય છે.આ નિર્દોષ લાગણી શું હોઈ શકે તે આપણે હવે જોઈએ... શનિવારનો દિવસ હોવાથી એકમ કસોટી આપી