મમ્મી હાથ ઉગામ્યો

  • 3.2k
  • 1.1k

મમ્મી હું રાતના મોડી આવીશ . "પુણ્યા મોડી આવે એટલે મમ્મી તેના જમવાની રાહ જુએ. " પહેલા પુણ્યા અઠવાડિયામાં એકાદ દિવસ રાતના મોડી આવતી હતી. હમણાંથી ચાર દિવસ મોડી આવે છે. મમ્મીને ચાર દિવસ રાહ જોવાનું આકરું લાગતું. મમ્મી બોલે કંઈ નહી પણ દિલમાં હંમેશા શંકા કરે. જુવાન છોકરી રાતના શું કરવા મોડી આવે છે. બાળપણથી એકલે હાથે પુણ્યાને ઉછેરી હતી. તેના જન્મ સમયે પિતા પરદેશ હતા. સુંદર સમાચાર સાંભળી ઘરે આવવા વિમાનમાં બેઠા. નસીબ બે ડગલાં આગળ, વિમાન અકસ્માતમાં ટૂટી પડ્યું. એક પણ પ્રવાસી બચ્યો ન હતો. પલ્લવીએ એકલા હાથે પુણ્યાને ઉછેરીને મોટી કરી. તકલીફ પડી તેનો સામનો કર્યો.