ધૂપ-છાઁવ - 121

(16)
  • 2.5k
  • 1
  • 1.4k

અપેક્ષાની નજર સમક્ષ ઘડીકમાં ધીમંત શેઠનો ચહેરો અને ઘડીકમાં પોતાના ઈશાનનો ચહેરો બંને તરવરી રહ્યા હતા..અપેક્ષા અને ઈશાન બંને એકબીજાને છોડવા માટે તૈયાર નહોતા.. અને અસમર્થ પણ હતાં..કદાચ તેને માટે જવાબદાર બંનેનો એકબીજાને માટેનો ગળાડૂબ પ્રેમ જ હતો..જેણે બંનેને જકડીને રાખ્યા હતા..અપેક્ષાને લાગ્યું કે હવે હું પાગલ થઈ જઈશ..હવે આગળ...તેણે પોતાના બંને હાથ વચ્ચે પોતાનો ચહેરો દબાવી દીધો અને દિલોદિમાગમાં ચાલતું ધીમંત શેઠ અને ઈશાનની પસંદગી વચ્ચેનું ઘમાસાણ યુધ્ધને તે રોકવાની કોશિશ કરવા લાગી..ઈશાન ખૂબ પોઝિટિવ વિચારો ધરાવતો છોકરો હતો તે અપેક્ષાની વર્તમાન પરિસ્થિતિ વિશે તાગ મેળવવાનો પ્રયત્ન કરવા લાગ્યો..તે અપેક્ષાને ગુમાવવા નહોતો માંગતો..અને જાણતો પણ હતો કે જો અપેક્ષા