સફર-એક અનોખા પ્રેમની... - 42

  • 2.6k
  • 1.4k

ૐ(આગળના ભાગમાં આપણે જોયું કે અભિજીતભાઈ અને હેત્વિબહેન આલોકનો એટલે કે રિતિકનો ભૂતકાળ કહે છે. બધાંને આલોક અને પ્રીયંકાની પ્રેમ કહાની વિશે ખબર પડે છે. પરિવારો વચ્ચેની બધી ગેરસમજણ દુર થાય છે. નીયા અને પ્રીયંકા મોલમાં શોપિંગ કરવા માટે જવાના હોય છે. હવે આગળ....)સાંજે નીયા અને પ્રીયંકા ઓફિસેથી ડાયરેક્ટ મોલ પહોચે છે. નીયા અને પ્રીયંકા બન્ને એક કોસ્મેટીકની શોપ પર જાય છે. પ્રીયંકા તેનાં માટે લિપસ્ટિક જોવા માંડે છે અને નીયા ત્યાં બાજુંની ચેર પર ફોનમાં વ્યસ્ત હોય છે. ત્યાંજ શોપનો દરવાજો ખુલે છે અને શોપમાં એક યુવતી એન્ટર થાય છે. ત્યાંજ તેની પાછળથી અવાજ આવે છે..."પ્રિતી યાર, કેટલી ઝડપથી