અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 9

  • 2.6k
  • 1.3k

હૈયું મારું કોરું રહ્યું ને વરસ તું આકાશ, રહી અનુભૂતિ અકબંધ ને છૂટયા દેહથી પ્રાણ.. તમે મશ્કરી પછી પણ કરી શકો છો! આ કોઈની જિંદગીનો સવાલ છે! તેઓએ ફરીથી ઝાડીઓ કાપવા માંડી, અચાનક ત્યાં રહેલા બધાની આંખો પહોળી થઈ ગઈ.. ત્યાં પથ્થરોનો ઢગલો જોઈ, બધા આશ્ર્ચર્ય પામ્યા! સીમાને મધુની અનુભૂતિ થઈ રહી હતી, તેને ફરી આંખો બંધ કરી.. ઓચિંતા એના કપાળે પરસેવાની ધાર થઈ રહી હતી, તેનો હાથ ખેંચી કોઈ આગળ લઈ જતું હોય, એવો સતત અનુભવ થઈ રહ્યો હતો.. ચાલતા ચાલતા ચારેય બાજુ અંધકાર અને હૃદય ચીરે એવી શાંતિ હતી! પણ, આ શું!? બે ડગલાં આગળ આવતા ચંદ્રમાના અજવાળા