બેશર્મ ઈશ્ક - ભાગ 15

  • 2k
  • 1.1k

"બેશર્મ ઈશ્ક ભાગ:15" આપણે આગળ જોઈ ગયા કે વિવાદ ઉગ્રતા ઘરે છે...સુનંદાબહેન એકના બે થતા નથી...પરંતુ પ્રધ્યુમ્ન અડગ હોય છે.. હવે આગળ... પ્રધ્યુમ્ન: મને તો મમ્મી કંઈ ખરાબ નથી લાગતું આમાં શું ખરાબી છે??? સુનંદાબહેન: હુ એવુ માનુ છું કે છોકરીઓએ મર્યાદા રાખવી જોઈએ કંઈ હા ના થાય તો છોકરી ઉપર આંગળી ચિંધાય... એના મમ્મી પપ્પા પણ હાથ જોડી રહેલા કે બેટા, આવુ ન કર આ ખોટું છે... છતાંય એ એના પપ્પાની વાત નોહતી માની રહી તો એ આપણી શુ ખાક માનશે?? મનોહરભાઈ: મને ખબર છે તારા મનની વ્યથા દરેક પુરૂષને ગમે કોઇ છોકરી સામેથી રહેવા આવે તે... પ્રધ્યુમ્ન: પપ્પા