બેશર્મ ઈશ્ક - ભાગ 14

  • 2k
  • 1k

પ્રધ્યુમ્ન અને શ્રેયાના આ પ્રેમસંબંધથી સુનંદાબહેન રાજી નથી હોતા એમને ઈચ્છા એ છે કે,તેમને શ્રેયા તો નહીં પરંતુ એની આમ શરત મૂકવી પસંદ નથી હોતી.એવી તો શુ શરત હોય છે એ આપણે આગળ જોઈએ... સુનંદાબહેન: બેટા,,, પ્રધ્યુમ્ન તુ સમજે છે એવું કંઈ નથી મારા માટે તો બેય સરખા છો... પ્રધ્યુમ્ન: મમ્મી આ તો કહેવાની વાત છે?જેટલું તમે સિયાનુ ધ્યાન રાખો છો એટલું મારું નથી રાખતા. સુનંદાબહેન: તે કોઈ બીજી છોકરી પસંદ કરી હોત તો પણ હું તને ન કહોત પરંતુ જે છોકરી શરત મૂકે એવી પસંદ ન કરાય. પ્રધ્યુમ્ન: જો મમ્મી તારા નજરે જે પણ છોકરી સારી હોય પરંતુ મારે