બેશર્મ ઈશ્ક - ભાગ 10

  • 2k
  • 1.2k

બેશર્મ ઈશ્ક ભાગ:10 (આપણે આગળ જોઈ ગયા કે સિયા ને રિયાન પ્રપોઝ ડે ના દિવસે "Cafe Bistro"માં જાય છે.બેઉ પોતાના મનની વાત કરે છે. સિયા અને રિયાનની ઈન્ટર્નશીપ પુરી થાય છે.બેઉ પોતાના સંબંધ બાબતે ઘરે વાત કરે છે.રિયાનના તો ઘરમાં એની પસંદ ને વધાવી લેવામાં આવે છે,પણ ખરો ખેલ તો સિયાના ઘરમાં થાય છે,પ્રધ્યુમ્નના રિલેશનની શું ગતિ થાય છે તે અહીં જોવી રહી....) હવે આગળ..... "રિયાન બહુ સારો છોકરો છે,હું લગ્ન કરીશ તો ખાલી એની સાથે નહીં તો આજીવન કુવારી રહીશ આ મારો પણ નિર્ણય છે."સિયાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ઘરમાં ચાલી રહેલા આ લોહીઉકાળા જોઈ શ્રેયાને અહીં રોકાવવાનુ યોગ્ય