બેશર્મ ઈશ્ક - ભાગ 9

  • 2.2k
  • 1.3k

બેશર્મ ઈશ્ક ભાગ:9 (આપણે આગળ જોયું કે સિયા વડોદરા જાય છે,સૌ મિત્રો શ્રીમતી કમળા બા કોલેજને સીલ વાગી જવાથી સૌ મિત્રોએ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું,યુનિવર્સિટીમાં સીટ ભરાઈ જવાથી અમુક મિત્રોએ યુનિવર્સિટી સાથે જોડાયેલી સેમી ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લીધું,શરૂઆતમાં સૌ મિત્રોને તકલીફ પડી હોય છે,એકબીજાથી અલગ થવાનું દુઃખ દિલમાં હોય છે પરંતુ જીવનમાં આગળ વધવા મોહમાયા છોડવી પડે છે. પણ દોસ્તી એમને એમ અકબંધ, સિયાએ ભણવાની સાથે જોબ કરવાની શરૂ કરી.તેના પિતાને આર્થિક રાહત થઈ, પ્રધ્યુમ્નનું પણ એમ.એસ.સી.વીથ માઈક્રોબાયોલોજી પુરુ થયુ,એટલે કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી,પી.એચ.ડી.માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપવાની હોવાથી તેને જોબ સાથે નીટ એક્ઝામની તૈયારી શરૂ કરી.ચાર વર્ષ