બેશર્મ ઈશ્ક - ભાગ 8

  • 2.1k
  • 1.2k

બેશર્મ ઈશ્ક ભાગ:8 આપણે આગળ જોઈ ગયાં કે સિયા વડોદરા અને પ્રધ્યુમ્ન સુરત તરફ પોતાના સપનાંની સિધ્ધિ માટે નિકળી જાય છે, મનોહરભાઈ અને સુનંદાબહેન એકલા પડી જાય છે,સિયા રિયાન સાથે હળવી મજાક કરે છે,પણ બધાં જ મિત્રો સિયાને જોઈ ઉત્સાહિત થઈ જાય છે એકબાજુ પ્રધ્યુમ્ન સુરત પહોંચી જાય છે,પ્રધ્યુમ્ન ભણવામાં લાગી જાય છે.સિયા બધાં જ મિત્રોની મદદથી તેનો સામાન "Government hostels for Girls in Vadodara"માં સિયાને સામાન સિફ્ટ કરવામાં મદદરૂપ થાય છે...વડોદરાની સિયાની નવી સફર શરૂ થાય છે.હવે આગળ..... સિયા અને તેનું અડધું મિત્ર વર્તુળ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમમાં જોડાઈ ગયું, સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં સીટ ફૂલ હોવાના નાતે,અમૂક મિત્રોએ સયાજીરાવ ગાયક