બેશર્મ ઈશ્ક - ભાગ 6

  • 2.3k
  • 1.5k

બેશર્મ ઈશ્ક ભાગ:6 (આપણે જોયુ આગળના ભાગમાં સિયા સાથે થઈ રહેલું સિનિયર દ્વારા રેગિંગ કોલેજકાળની રંગીન જીદંગી પાછળનો ઘેરો અંધકાર છે,સિયાના ક્લાસમેટ સિયાની મદદ કરવા તો માંગે તો પણ કરી શકે તેમ નો'હતા,કારણકે ભયની તલવાર મંડરાઈ રહી હતી.સૌ રડી રહ્યા હતા તો સૌ માંથુ શરમથી ઝુકાવી બેઠેલા હતા,પણ રિયાન અને રિષભના સાહસભર્યા કદમને કાબિલેદાદ દેવી જોઈએ તેમને કોલેજમાં ચાલી રહેલી આ ગુંડાગરીને દુનિયા સામે લાવી સુઈ રહેલા કોલેજતંત્રને ઢંઢોળી રાખ્યું.ભાન ભુલેલા પ્રિન્સિપાલને ભાનમાં લાવવા પણ તો જરૂર હતા આ અત્યાચારે હદ જો વટાવી હતી,આ આચરણ ને વધુ પ્રચાર કરે એ પહેલાં પ્રિન્સીપાલનુ સ્ટાફ સહીત આવી જવું,સિનિયરોના આચરણમાં પરિવર્તન આવશે,સિયાનુ આગલુ