બેશર્મ ઈશ્ક - ભાગ 5

  • 2.6k
  • 1.5k

બેશર્મ ઈશ્ક ભાગ:5 (આપણે આગળ જોઈ ગયાં કે મમ્મી પપ્પા સિયાને હોસ્ટેલમાં મુકવા ગયાં, સિયાને ખુબ શિખામણ ઘરે ગયાં સિયાને વોર્ડન મેડમે રુમ આપ્યો,સિયાની રુમ પાર્ટનર સારી હતી,કોલેજના મિત્રો સારા હતાં, સિયાના પપ્પાને સિયાની છોકરા સાથેની દોસ્તી ખટકતી હતી.પરંતુ પપ્પા ને આ બાબતે સમજાવતા સમજાવતા પ્રધ્યુમ્ન અને પપ્પા વચ્ચે બબાલ થઈ ગઈ.બાપ દિકરા વચ્ચે એક દિવાલ થઈ ગયેલી મનોહરભાઈ સમાજની દ્રષ્ટિએ દિકરો માની તમામ ફરજો અદા કરતાં પરંતુ આ સંબંધમાં લાગણીને કોઇ સ્થાન નો'હતુ,દિવસો વિતતા ગયા,સિયાની કોલેજમાં ક્લાસમેટ પણ સારા હતા સિયા ટોપર હતી,પ્રોફેસરની નજરમાં તેનું સ્થાન ઘણું સારું હતું,એક સેમ પુરુ થયું,સિયાની કોલેજમાં સિનિયરો તરફથી જુનિયરોનુ શોષણ થતું હતું.સિયાથી