બેશર્મ ઈશ્ક - ભાગ 4

  • 3.7k
  • 1.6k

બેશર્મ ઈશ્ક ભાગ:4 (આપણે જોઈ ગયાં કે સિયાની ઝળહળતી સફળતા બદલે ઘરમાં ઉજવણી થતી હતી. સિયાના મેરિટલિસ્ટ મુજબ વડોદરા નંબર આવ્યો,તો હોસ્ટેલમાં જવા માટે સામાન ભરતા હોય છે, કંઈ છુટી ન જાય એની તૈયારી કરતાં હોય છે,પણ સામાનની ગોઠવણી કરતાં કરતાં સિયા કંટાળી જાય છે...મમ્મી તેને મદદ કરાવે છે. હવે.....આગળ.... સામાન ભરાઈ ગયો.આમ ને આમ રાત્રી.થઈ ગઈ ખબર જ ન રહી.સવાર થઈ ગઈ મનોહરભાઈ,સુનંદાબહેન સિયાને હોસ્ટેલ મૂકવા આવ્યા,પરંતુ વાત વાતમાં ક્યારે હોસ્ટેલ આવી ગઈ ખબર ન પડી.હોસ્ટેલ વોર્ડને સિયાને સ્માઈલ સાથે એક રુમની ચાવી આપી,ત્યાં સુનંદાબહેન સિયા સાથે સામાન ગોઠવાવા ગયાં.લેડીઝ હોસ્ટેલ હોવાથી જેન્ટ્સની એન્ટ્રી કોઈ કાળે શક્ય નોહતી,એટલે મનોહરભાઈ