બેશર્મ ઈશ્ક - ભાગ 3

  • 3.3k
  • 1.7k

બેશર્મ ઈશ્ક ભાગ:3 આપણે જોઈ ગયા કે પ્રધ્યુમ્નની તબિયતમાં ધીરે ધીરે સુધાર આવે છે,ધોરણ 10નું પરિણામ પણ આવે છે,સિયા ચિંતામાં સુતી નથી ને અહીં વિપરીત પરિસ્થિતિ પ્રધ્યુમ્નની છે,આંખ ખૂલતી નથી,હવે આવશે આતુરતાનો અંત પરિણામ શું આવ્યું દસમા ધોરણનુ તે હવે જોઈએ.... હવે....આગળ.... સવારનો સમય હતો નેટ બહુ ફાસ્ટ હતું તો સૌ પોતાની આખાય વર્ષના ફળની આતુરતા પુર્વક રાહ જોઈ રહેલા, એમાંના પ્રધ્યુમ્ન અને સિયા પણ હતા.સૌ પહેલાં સિયાનુ પરિણામ જોવાની ઘરમાં ઈચ્છા હતી.સિયા અમદાવાદ જીલ્લામાં પ્રથમ આવી ઘરમાં આનંદનો માહોલ છવાઈ ગયો. મનોહરભાઈએ આખાય મહોલ્લામાં પેડા વહેચવા બોક્સ લાવ્યા પણ પ્રધ્યુમ્ન નું પરિણામ પણ જોવાની ઈચ્છા હતી...પ્રધ્યુમ્ન પણ સારા એવા