બેશર્મ ઈશ્ક - ભાગ 2

  • 3k
  • 2k

બેશર્મ ઈશ્ક ભાગ:2 (આપણે જોઈ ગયા કે પ્રધ્યુમ્ન ગાયબ છે પરિવારના સભ્યોની માનસિક હાલત પણ ઠીક નથી,મમ્મી પપ્પાના ઝગડાનુ નિરાકરણ લાવવા પણ સિયા પણ યથાર્થ પ્રયાસ કરે છે પરંતુ બધું જ વ્યર્થ સમાધાન કે સુલહ થવાના બદલે વધુ ને વધુ મામલો ગરમાય છે.સૌ પ્રધ્યુમ્ન આવે એની રાહ જોવાની મુર્ખામી કર્યા કરતાં શોધવા નિકળવુ વધુ યોગ્ય સમજે છે. હવે.....આગળ..... તેના બધાં જ મિત્રો ને ફોન લગાડી જોયા,પરંતુ કોઈને પ્રધ્યુમ્ન ની ખબર નો'હતી.ત્યાં જ સુનંદા બહેન ઉકળાટ કાઢતા કહે"જોવો મારા દિકરાને કંઈ થયું તો તમને આજીવન હું માફ નહીં કરું," હવે તો મનહરભાઈ ને પણ ચિંતા થવા લાગી છે.તેઓ ગાડી નિકાળે છે,ત્યાં