બેશર્મ ઈશ્ક - ભાગ 1

  • 4.7k
  • 2.6k

(બેશર્મ ઈશ્ક) (લગ્નના બંધન વગર પ્રેમના બંધને બંધાઈ લિવઈનમાં રહેતા કપલની જીવનસફર....) (નમસ્કાર હું શૈમી ઓઝા "લફ્ઝ"આપ સમક્ષ સમુદ્ર મંથન ધારાવાહિક સ્પર્ધામાં એક નવલકથા પ્રસ્તુત કરું છું,એક મનમોજીલા યુવાન અને સિદ્ધાંતવાદી યુવતીનું એકાએક ટકરાવવુ ને આમ પ્રણયપાશમા બંધાઈ શાનભાન ભુલી જવું... એ આકસ્મિક ઘટનાને સિરીઝમાં પ્રસ્તુત કરીશ....."બેશર્મ ઈશ્ક"....આપ વાચી પ્રતિભાવ આપવાનું ચુકશો નહીં...) બેશર્મ ઈશ્ક ભાગ:1 અમદાવાદના નારોલ વિસ્તારમાં હતો,લોકો દિવસ હોય કે રાત માનવમેળાથી છલકાઈ રહ્યો હોય છે અને જો એવું ન હોય તો આશ્ચર્યજનક કહેવાય,આ વિસ્તારમાં એક મનહરભાઈ શાહનો પરિવાર રહેતો હતો,તેમના પરિવારમાં એમનાં ધર્મપત્ની સુનંદાબહેન તેમની દિકરી સિયા અને દિકરા પ્રધ્યુમ્ન સાથે રહેતા હતાં,નાનુ કુટુંબ સુખી કુટુંબ