પ્રેમ સમાધિ - પ્રકરણ-27

(28)
  • 3.4k
  • 3
  • 2.2k

પ્રેમ સમાધિ પ્રકરણ-27 વિજય ટંડેલનાં ચહેરાં પર આનંદ છવાયો... એણે જાણે ગઢ જીત્યો હોય એમ ખુશ થઇ ગયો રોઝીની સામે જોઇ હસ્યો એને નજીક બોલાવી એક ક્ષણ માટે એની દીકરી તરફ નજર કરી બોલ્યો એ ઉઠી નહીં જાય ને ?” રોઝી સળવળી વિજયની બાહોમાં આવી ગઈ બોલી “ના ખૂબ થાકી છે નહીં ઉઠે”. વિજય એને પોતાના તરફ ખેંચી દબાવી અને રૂમનાં ફોન ઉઠાવ્યો ડાયલ કર્યો અને વ્હીસ્કી અને નાસ્તો ઓર્ડર કર્યો. થોડીવારમાં રૂમ સર્વિસ આવી ગઈ ઓર્ડર પ્રમાણે વ્હીસ્કી ગરમા ગરમ નાસ્તો આઇસ ક્યુબ બધુ હાજર થઇ ગયું.... રોઝીએ ઉઠી બંન્નેનાં પેગ બનાવ્યાં સીપ લેતાં લેતાં બંન્ને જણાં એકબીજામાં પરોવાયા