પ્રેમ સમાધિ - પ્રકરણ -25

(32)
  • 3.5k
  • 2
  • 2.4k

પ્રેમ સમાધિ પ્રકરણ-25 વિજય ટંડેલ રોઝી અને એની દિકરીને એક નજર જોઇ રહ્યો અને પછી નજર ફેરવી લીધી. રોઝી આભારવશ આંખોએ વિજય સામે જોઇને શિંદેની સાથે વિદાય લીધી. વિજયનું હૃદય એક સમય કંઈક બોલવા ગયું પણ પાછું કઠોર થઇ ગયું. એનાં મોબાઇલમાં રીંગ આવી એણે જોયું નારણ ટંડેલનો ફોન છે. એને બધાં વિચારોમાંથી મન હટાવ્યું. વાતમાં મન પરોવી બોલ્યો હાં નારણ શું સમાચાર છે ? ભૂદેવ મળ્યો ?” નારણે જવાબમાં કંઇક કહ્યું વિજયનો ચહેરો ચિંતામાં પડ્યો. એનાં કપાળ પર પરસેવાની બૂંદો ફરી વળી...... રીક્ષાવાળો શંકરનાથને ઉતારીને ચાલ્યો ગયો. શંકરનાથે વિચાર્યું હવે મારે જાતેજ કોઇ રીતે પહોંચવું પડશે પેલા લોકોને મારું