કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 95

(15)
  • 4.8k
  • 3.4k

નાનીમાએ છુટકી પાસે પરીને ફોન કરાવ્યો અને તેને જલ્દીથી ઘરે આવવા કહ્યું. પરી પોતાની માધુરી મોમને એક મીઠું ચુંબન આપીને ઘરે જવા માટે નીચે ઉતરી તો પવન સાથે ખૂબજ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. કોઈ ઓટો કે કાર રોડ ઉપર દેખાઈ રહ્યા નહોતા તેણે ઓલા કેબ બુક કરાવવાનો ટ્રાય કર્યો પરંતુ કોઈ ઓલા કેબ પણ આવા ધોધમાર વરસાદમાં તેને લેવા માટે આવવા તૈયાર નહોતી તે વિચારી રહી હતી કે હવે શું કરવું..?એટલામાં ડૉક્ટર નિકેત ત્રિવેદી પોતાની કાર લઇને પરીની નજીક આવીને ઉભા રહ્યા અને પોતાની સામેની સાઈડનો કારનો દરવાજો ખોલ્યો જ્યાંથી વરસાદની બધીજ વાછ્રોટ અંદર આવી રહી હતી તેમણે પરીને