ગુમરાહ - ભાગ 42

(13)
  • 2.2k
  • 1.2k

ગતાંકથી... 'લોક સેવક'ના આ ખાસ વધારામાં અમારા વાચકો 'સિક્કાવાળા ની ટોળીને લગતા વધુ રહસ્યમય કાવતરા' ને લગતો તદ્દન નવીન અને વધુ હકીકત પૂરી પાડનારો અહેવાલ જોજો. 'લોક સત્તા'માં આ અહેવાલ પ્રગટ નહિ થયો હોય એવી મને ખાતરી છે. છેવટે મિ. લાલચરણને મારે એક જ સલાહ આપવાની કે તેઓ જો પોતાની વૃદ્ધાવસ્થા સુખમાં વિતાવવા માંગતા હોય તો કાળજીથી વર્તે નહિતર રખે ને એક દિવસ પોતાના કાળા કર્મનો હિસાબ આપવા લાચાર બની ઊભા હશે. હવે આગળ.... "વીસ હજાર નકલો !પૃથ્વી, વીસ હજાર નકલો ! પૃથ્વી આટલી સંખ્યા તારા પપ્પાના વખતમાં પણ આપણા ન્યુઝ પેપર ની મેં કદી વેચાયેલી જોઈ નથી." ચીમનલાલે લગભગ