મિત્ર અને પ્રેમ - 19

  • 2.7k
  • 1.4k

કિસ્મત નો ખેલ પણ ગજબ કહેવાય. આલોક અને આકાશ બંનેના તાર એક જ વ્યક્તિ સાથે જોડાયેલા હતા એ હતી આશીતા. તું પૈસા માટે આશીતા સાથે લગ્ન કરે છે - આકાશે કહ્યું આલોક ચોંકી ગયો....તમે આશીતાને કેમ ઓળખો અને તમને કોણે કહ્યું હુ પૈસા માટે તેની સાથે લગ્ન કરૂ છું - આલોકે કહ્યું મેં કહ્યું - આલોક ની પાછળથી અવાજ આવ્યો તે દર્શન હતો.. આકાશે દર્શનને વોટ્સએપ કરીને ડોક્ટર હાઉસ બોલાવી લીધો હતો. તમે અહીં તે જેમનું એક્સિડન્ટ કર્યું છે તે મારો દોસ્ત છે : દર્શને બંને હાથથી કોલર પકડતા કહ્યું દર્શન છોડી દે એમને - પાછળથી આશીતાએ આવીને તેમને છોડાવ્યો.