મિત્ર અને પ્રેમ - 18

  • 2.2k
  • 992

શું?હા...તેમની ઈચ્છા એવી હતી કે મારા લગ્ન તેની સહેલીની છોકરી સાથે થાય.. કેમકે તારા મમ્મીના મૃત્યુ પહેલાં કાંઈ આવી વાત તેમણે તારા પપ્પા સાથે કરી હતી.હું જાણું છું, મારા પપ્પાએ બધી વાત કરી છે મને - આશીતાએ કહ્યુંપણ જો તું બીજા કોઈને પ્રેમ કરતો હતો અને લગ્ન કરવા નહોતો માંગતો તો તારા મમ્મીને કહેવાય ને મારે લગ્ન નથી કરવાં.હું મારી મમ્મીને ના નહીં કહી શક્યો... કારણ કે તેને તું પહેલેથી પસંદ છે - આલોકે કહ્યુંહું પણ મારા પપ્પાને નહીં કહી શકી કે મારે મુંબઈ નથી જવું.તો તું પણ આ સંબંધ માટે રાજી નહોતી ? : આલોકે કહ્યુંહું પપ્પાને છોડીને મુંબઈ