મિત્ર અને પ્રેમ - 17

  • 2.2k
  • 974

થીક છે બધું જણાવીશ પણ અહીંયા આ લોકોની સામે નહીં : આલોકે દર્શન અને તેના મિત્રોની સામે જોતા કહ્યુંથીક છે તો પછી ઘરે જઈને વાત કરીએ : આશીતાએ કહ્યુંથીક છે. : આલોકે કહ્યુંઆશીતા જરા સંભાળીને...તેની સાથે જવાનુ જોખમી થશે : દર્શને કહ્યુંનહીં..તે તેના મમ્મી-પપ્પા નું બહુ માને છે..તેના ખાતર તો મને કાંઈ પણ કરી નહીં શકે : આશીતાએ કહ્યુંહું આવું સાથે : દર્શને કહ્યુંઓ ભાઇ આ અમારા વચ્ચેની વાત છે અમે હેન્ડલ કરી લઈશુ : આલોકે કહ્યુંનહીં આપણા વચ્ચેની નહીં..માત્ર તારી જ વાત છે. તે મારો ક્લાસ મેટ છે ફ્રેન્ડ છે તો તે બોલી શકે છે બરોબર : આશીતાએ કહ્યુંએવું